નરહરી અમીન ભાજપમાં ગયા. તેઓ પરીમલ ત્રીવેદીના ભાઈબંધ છે એ આક્ષેપ સાચો ઠરે છે. આવા કીડાઓએ ગુજરાતમાં
કોંગ્રેસને કોતરીને જે ખાતર બનાવ્યું તેનાથી મોદીએ ભાજપનું સિંચન કર્યું. કૌશિક
પટેલનો મોટોભાઈ કોંગ્રેસમાં હતો. કોંગ્રેસમાં રહીને એણે કૌશિકને જીતાડ્યો.
મોટોભાઈ કોંગ્રેસમાં, નાનો ભાઈ બીજેપીમાં. ભાઈ (માધવરાવ) કોંગ્રેસમાં, બહેન (વસુંધરા) ભાજપમાં. કોંગ્રેસ અને ભાજપ લોહીના સંબંધોથી
જોડાયેલા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો