આજે ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાં શબદ કીર્તન કોલમમાં પરેશ
વ્યાસ લખે છે, "ગુગલ સર્ચ એન્જિનમાં તમે ‘મોદી જગરનોટ’ શબ્દ ટાઇપ કરો તો 1,35,000
વેબસિટનું લિસ્ટ ખૂલે છે."
પછી પરેશ વ્યાસ મોદીની ભાટાઇના અતિરેકમાં
ભાન ભૂલીને વખાણના ઢગલાં ઠાલવે છે. પરેશની સલાહ માનીને અમે બીજો એક પ્રયોગ કર્યો.
ગુગલ સર્ચ એન્જિનમાં ‘મોદી રાસ્કલ’ શબ્દ ટાઇપ કર્યો અને 2,87,000 વેબસાઇટનું લિસ્ટ
ખૂલ્યું. નાલાયક સાલૂ ગુગલ. અમેરિકાનું એજન્ટ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો