GNS (ગ્લોબલ ન્યૂઝ સર્વિસ)ની વેબસાઇટ પર 2012-03-02 15:59:43 સમયે નરેન્દ્ર મોદી અને ્ગુજરાતની છબી બગાડવાની કોશિશ એવા શીર્ષક હેઠળ એક લાંબો લચક લેખ લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સેક્યુલર મીડિયાનો મોટો વર્ગ (પ્રિન્ટ અને ટેલિવિઝન બંને) હાલના દિવસોમાં વર્ષગાંઠ મનાવી રહ્યા છે. વિડંબણા એ છે કે તે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની દસમી વરસી છે, જેને ભૂલીને સમાજ (હિંદુ અને મુસ્લિમો સહીત સમાજના બધાં અંગ) સતત ખુશહાલી અને પ્રગતિની રાહ પર અગ્રેસર છે. આ ઘટના સન્ 2002ના ગુજરાત હુલ્લડોની છે, જેને સેક્યુલર મીડિયા અને સ્વયંભૂ માનવાધિકાર સંગઠન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની છબી કલંકિત કરવા માટે દરેક મોકા પર ઉછાળતા આવ્યા છે.
શુક્રવાર, 23 માર્ચ, 2012
મલ્લિકા શેરાવતની નગ્નતા જેવો અતિનગ્ન પુરાવો
GNS (ગ્લોબલ ન્યૂઝ સર્વિસ)ની વેબસાઇટ પર 2012-03-02 15:59:43 સમયે નરેન્દ્ર મોદી અને ્ગુજરાતની છબી બગાડવાની કોશિશ એવા શીર્ષક હેઠળ એક લાંબો લચક લેખ લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સેક્યુલર મીડિયાનો મોટો વર્ગ (પ્રિન્ટ અને ટેલિવિઝન બંને) હાલના દિવસોમાં વર્ષગાંઠ મનાવી રહ્યા છે. વિડંબણા એ છે કે તે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની દસમી વરસી છે, જેને ભૂલીને સમાજ (હિંદુ અને મુસ્લિમો સહીત સમાજના બધાં અંગ) સતત ખુશહાલી અને પ્રગતિની રાહ પર અગ્રેસર છે. આ ઘટના સન્ 2002ના ગુજરાત હુલ્લડોની છે, જેને સેક્યુલર મીડિયા અને સ્વયંભૂ માનવાધિકાર સંગઠન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની છબી કલંકિત કરવા માટે દરેક મોકા પર ઉછાળતા આવ્યા છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
રાજેશ તુ ભારત દેશ ઉપર કલંક છે તારા જેવા લોકો ના કારણે જ દેશમાંથી જાતિવાદ જતો નથી
જવાબ આપોકાઢી નાખો